પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ગુજરાત | Pandit Din Dayal Upadhyay Awas Yojana Gujarat
ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને ઓછી આવક ધરાવતા લોકો માટે અલગ અલગ આવાસ યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાંથી એક મહત્વપૂર્ણ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ગુજરાત (Pandit Din Dayal Upadhyay Awas Yojana Gujarat) છે. આ યોજના દ્વારા ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને સસ્તા દરે ઘર બાંધવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ … Read more